સુપર ફ્લુની 'સૌથી ખરાબ પરિસ્થિતિ' અંગે NHS ની ચેતવણી : સુપર ફ્લૂથી હોસ્પિટલોમાં દર્દોનો ભરાવો થશે December 18, 2025 Category: Blog ડોમીનન્ટ મ્યુટેટેડ ઈન્ફલ્યુએન્ઝા A H3N2 સ્ટ્રેન એટલે કે સુપર ફ્લૂ અને અન્ય વિન્ટર વાયરસમાં થયેલા તીવ્ર વધારાના કારણે સમગ્ર ઈંગ્લેન્ડમાં આવેલી હોસ્પિટલો અને